આ રજવાડું ને રૂપિયો,ગાડીઓ ને વાડીયો
આ રજવાડું ને રૂપિયો,ગાડીઓ ને વાડીયો
આ બધું છે તમારું કઈ નથી મહારું
ભેરુજી ભક્તિ મેં કરી મારું નામ બનાયું
લાખો ના ટોળા માં મારું નામ ગવડાયું
કોઈ ઓળખતું નતું તે મારું સ્ટેટસ બનાવ્યું
હાયલાઇટ થે કર્યા મન માં નામ છે થારુ
આખું જગત તાના મારે મને ફરક ના પડે
ભેરુજી રાખજો લાજ મારી મને દુખ ના પડે
આ રજવાડું ને રૂપિયો,ગાડીઓ ને વાડીયો
આ બધું છે તમારું કઈ નથી મહારું
ભેરુજી રી ભક્તિ મેં કરી મારું નામ બનાવ્યું
હાયલાઇટ થે કર્યા મન માં નામ છે થારુ
થારી દયા મારે ઉપર મુ તો મૌજમાં ફરું
આખર પાખર જગ રે માયે, થારુ નામ ના ભૂલું
થારી મેર એટલી કેર જિંદગી બનાઈ દે ભેરુશા
ઘર ગાડીઓ ની લાઇન થારા પ્રતાપે ભેરુસા
હો તમારા લીધે ધંધા ચાલે ટોપ ગેર
કિસમત ની ગાડી મારી ફરે સે ચોફેર
આ રજવાડું ને રૂપિયો,ગાડીઓ ને વાડીયો
આ બધું છે તમારું કઈ નથી મહારું
ભેરુજી રી ભક્તિ મેં કરી મારું નામ બનાવ્યું
હાયલાઇટ થે કર્યા મન માં નામ તમારું
મારે લેર એટલે લેર બાકી આઈ ડોન્ટ કેયર
થારું નામ ગાડિયે લખ્યા પછી કોઈ નથી ના ડરિયે
થારું નામ લઈને ચાલુ બધા થાક ઉતરી જાય છે
ગમે તેવી મુઝવણ હોય ભેરુજી દૂર કરી દે છે
હો ઇતિહાસ વાંચવા જાઉં તો થારી કહાની મોટી છે
અલખ મલખ દુનિયાથી થારી વાતો સાંભળી છે
હો હાયલાઇટ માં અમે ચાલિયે થારા લીધે ભેરૂસા
દયા રાખી એવી રાખજો ક્યારે ઓછી થાય ના
ભેરુજી સાચવ્યા એમ સાચવજો ભલે દુનિયા રૂઠે
થારાં નામ રા ભરોસે હું , મારી લાજ રાખજો
Songs Credits
𝅘𝅥𝅮 Title : Rajwadu Ne Rupiyo
𝅘𝅥𝅮 Singer : Pankaj Nayta
𝅘𝅥𝅮 Music : Pintu Thakor
𝅘𝅥𝅮 Lyricist : Kiran & Kishan Lavara
𝅘𝅥𝅮 Publisher : Tulsi Jaipal
𝅘𝅥𝅮 Starring : Kumar Gaurav & Rekha Singh
𝅘𝅥𝅮 Music Label : Tulsi Jaipal
𝅘𝅥𝅮 Director : Kumar Gaurav
𝅘𝅥𝅮 Producer : Tulsi Jaipal
