म्हारा भैरूजी आबुराज में बिराजता सोंग लिरिक्स | Mhara Bheruji Aburaj Me Birajta Song Lyrics

Mhara-Bheruji-Aburaj-Me-Birajata

म्हारा भैरूजी आबुराज में बिराजता सोंग लिरिक्स | Mhara Bheruji Aburaj Me Birajta Song Lyrics

Spread the love

हाथ में डमरू राखता…
पग में घुंघरू पेरता ….
हाथ में डमरू राखता
पग में घुंघरू पेरता
हाथ में डमरू राखता
पग में घुंघरू पेरता
म्हारा भैरूजी आबुराज में बिराजता

दुखड़ा सब ना हरता
सूरज सुख ना उगता
दुखड़ा सब ना हरता
सूरज सुख ना उगता
म्हारा भैरूजी शेरगाम में बिराजता

लगन लागी है म्हने आपरी
सुन लो अर्जी दादा हमारी
लगन लागी है म्हने आपरी
सुन लो अर्जी दादा हमारी

हाथ में डमरू राखता
पग में घुंघरू पेरता
हाथ में डमरू राखता
पग में घुंघरू पेरता
म्हारा भैरूजी आबुराज में बिराजता
म्हारा भैरूजी आबुराज में बिराजता
लाडू ने चूरमा भैरूजी ने भावता
भावी भक्तो भोग दादा ने धरावता…
लाखो लोगो तन्मे इष्टदेव मानता
लोगो ना धार्या काम भैरव दादा करता
सर पर हाथ दादा राखजो
दुःख में साथ तमे आपजो
सर पर हाथ दादा राखजो
दुःख में साथ तमे आपजो

हाथ में डमरू राखता
पग में घुंघरू पेरता
हाथ में डमरू राखता
पग में घुंघरू पेरता
म्हारा भैरूजी आबुराज में बिराजता
म्हारा भैरूजी आबुराज में बिराजता

कलयुग नी दुनिया ने मतलबी मानस छे
हारवा न देता दादा आपरो आधार छे
दोई हाथ जोड़ी दादा थांसु म्हारी विनती
हुकम करो नी दादा दर्शन थारे आवु
कालूजी माली थारा गुणला गाता
सांज सवार थारु नाम लेता
कालूजी माली थारा गुणला गाता
सांज सवार थारु नाम लेता

हाथ में डमरू राखता
पग में घुंघरू पेरता
हाथ में डमरू राखता
पग में घुंघरू पेरता
म्हारा भैरूजी आबुराज में बिराजता
म्हारा भैरूजी आबुराज में बिराजता
म्हारा भैरूजी शेरगाम में बिराजता

મારા ભેરુજી આબુરાજ મેં વિરાજતા ભજન લિરીક્સ

હાથ મા ડમરૂ રાખતા
પગમાં ઘુંઘરૂ પેરતાં
હાથ મા ડમરૂ રાખતા
પગમાં ઘુંઘરૂ પેરતાં
હાથ મા ડમરૂ રાખતા
પગમાં ઘુંઘરૂ પેરતાં
મારા ભેરુજી આબુરાજ મેં વિરાજતા

દુખડા સબ ના હરતાં
સૂરજ સુખના ઉગતા
દુખડા સબ ના હરતાં
સૂરજ સુખના ઉગતા
મારા ભેરુજી શેરગામ મેં વિરાજતા

લગન લાગી હૈ મહને આપરી
સુન લો અરજી દાદા હમારી
લગન લાગી હૈ મહને આપરી
સુન લો અરજી દાદા હમારી

હાથ મા ડમરૂ રાખતા
પગમાં ઘુંઘરૂ પેરતાં
હાથ મા ડમરૂ રાખતા
પગમાં ઘુંઘરૂ પેરતાં
હાથ મા ડમરૂ રાખતા
પગમાં ઘુંઘરૂ પેરતાં
મારા ભેરુજી આબુરાજ મેં વિરાજતા
મારા ભેરુજી આબુરાજ મેં વિરાજતા

લાડુ ને ચૂરમાં ભેરુજી ને ભાવતા
ભાવી ભક્તો ભોગ દાદા ને ધરાવતા
લાખો લોકો તમને ઇસ્ટદેવ માનતા
લોકો ના ધાર્યા કામ ભૈરવ દાદા કરતા
સીર પર હાથ દાદા રાખજો
દુઃખ મા સાથ તમે આપજો
સીર પર હાથ દાદા રાખજો
દુઃખ મા સાથ તમે આપજો

હાથ મા ડમરૂ રાખતા
પગમાં ઘુંઘરૂ પેરતાં
હાથ મા ડમરૂ રાખતા
પગમાં ઘુંઘરૂ પેરતાં
હાથ મા ડમરૂ રાખતા
પગમાં ઘુંઘરૂ પેરતાં
મારા ભેરુજી આબુરાજ મેં વિરાજતા
મારા ભેરુજી આબુરાજ મેં વિરાજતા

કળયુગ ની દુનિયા ને મતલબી માનસ છે
હારવાં ના દેતા દાદા આપરો આધાર છે
દોઈ હાથ જોડી દાદા થાસુ મ્હારી વિનંતી
હુકમ કરો ની દાદા દર્શન થારે આવું
કાલુજી માલી તારા ગુણલા ગાતા
સાંજ સવાર થારું નામ લેતા
કાલુજી માલી તારા ગુણલા ગાતા
સાંજ સવાર થારું નામ લેતા

હાથ મા ડમરૂ રાખતા
પગમાં ઘુંઘરૂ પેરતાં
હાથ મા ડમરૂ રાખતા
પગમાં ઘુંઘરૂ પેરતાં
હાથ મા ડમરૂ રાખતા
પગમાં ઘુંઘરૂ પેરતાં
મારા ભેરુજી આબુરાજ મેં વિરાજતા
મારા ભેરુજી આબુરાજ મેં વિરાજતા

Songs Credits

𝅘𝅥𝅮 Title : Mhara Bheruji Aburaj Me Birajata
𝅘𝅥𝅮 Singer : Pankaj Nayta
𝅘𝅥𝅮 Music : Pintu Thakor
𝅘𝅥𝅮 Lyricist : Arvind Thakor
𝅘𝅥𝅮 Publisher : Tulsi Jaipal
𝅘𝅥𝅮 Starring : Amit Goswami & Rekha Singh
𝅘𝅥𝅮 Music Label : Tulsi Jaipal
𝅘𝅥𝅮 Director : Kumar Gaurav
𝅘𝅥𝅮 Producer : Tulsi Jaipal


Spread the love
गा ज़िन्दगी गा
Back To Top