કુળની તું મારી કુળદેવી- 2
આરાસણા ગામ વાળી મારી અંબે માવડી
હો…ઉંચા ડુંગરે માડી વિરાજતી
દુખીઓના દુ:ખ દુર કરે અંબે માવડી..
હો..નામ તારું લઈને મા ડગલા ભરું.
સાંજ ને સવાર તારા દિવા ભરું. -2
હો કુળની તું મારી કુળદેવી
મળી ગયો મને જીવનના કિનારો
મારે તો આંબાજી માતાનો સહારો
હો ઉપકાર છે. મારા ઉપર એક તારો
મારી જીંદગીમાં એક તારો સહારો-..
તુલસી જ્યપાલ કે મા ભેગી રેજે
દુ:ખની નાવડી સૌની તારજે -2
કુળની તું મારી કુળદેવી …
હો ઉંચા ડુંગરા ઉપર માડી તારા બેહણા
મારી અંબે ના કરું ફુલો થી વધામણા
હો સદા સહાયતે મા અંબા ભેગી રેજે.
દુ:ખને દર્દ મારાથી દુર રાખ જે.
હો…કાળા કળયુગમાં આરાસુરી કેવાણી
આરાસણા ગામમાં અંબા પૂજાણી
કુળની તું મારી કુળદેવી
આરાસણા ગામ વાળી મારી અંબે માવડી
Songs Credits
𝅘𝅥𝅮 Title : Mari Kuldevi
𝅘𝅥𝅮 Singer : Pankaj Nayta
𝅘𝅥𝅮 Music : Pintu Thakor
𝅘𝅥𝅮 Lyricist : Arvind Thakor
𝅘𝅥𝅮 Recording : Pinshu Music Studio
𝅘𝅥𝅮 Publisher : Tulsi Jaipal
𝅘𝅥𝅮 Editor : Tulsi Jaipal
𝅘𝅥𝅮 Producer : Tulsi Jaipal
𝅘𝅥𝅮 Digital Partner : RDC Media Pvt. Ltd.
𝅘𝅥𝅮 Category : Kuldevi Song
𝅘𝅥𝅮 Sub Category : Gujrati Song
𝅘𝅥𝅮 Copyright : Tulsi Jaipal